ચર્ચા:વેવિશાળ

છેલ્લી ટીપ્પણી: પ્રકરણ વહેંચણી વિષય પર KartikMistry વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[વેવિશાળ]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[વેવિશાળ/xxx|xxx]]
 | next       = [[વેવિશાળ/yyy|yyy]]
 | notes      = 
}}

  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

ફેરફાર કરો
  1. --Amvaishnav (talk) ૨૧:૫૭, ૨ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  2. --Sushant savla (talk) ૨૧:૦૯, ૫ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  3. --Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૦, ૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  4. --DBhavsar709 (talk) ૧૭:૫૬, ૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  5. --KokilaMistry (talk) ૧૮:૩૯, ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  6. --KartikMistry (talk) ૧૮:૨૩, ૨૨ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  7. --સતિષ પટેલ (talk) ૨૧:૫૧, ૨૨ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

ફેરફાર કરો
  1. પુસ્તકનાં સ્કેન પાનાં
  2. તેજ પુસ્તકની અન્ય લિન્ક

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પ્રકરણ વહેંચણી

ફેરફાર કરો

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ

ફેરફાર કરો
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૩૭ ૩૭
ભૂલ-શુદ્ધિ ૩૭ ૩૭

અક્ષરાંકન

ફેરફાર કરો

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

ફેરફાર કરો

100% પૂર્ણ (અંદાજિત)

   

Return to "વેવિશાળ" page.