સભ્ય:Snehrashmi/કાચી નોંધ
OCR
ફેરફાર કરોવર્ષ પ્રમાણે વિકિસ્રોત પર ઉપલબ્ધ થયેલા પુસ્તકોની સંખ્યા
ફેરફાર કરોક્રમ | વર્ષ | પુસ્તક સંખ્યા |
---|---|---|
૧ | ૨૦૧૨ | ૭ |
૨ | ૨૦૧૩ | ૨૫ |
૩ | ૨૦૧૪ | ૧૭ |
૪ | ૨૦૧૫ | ૧૧ |
૫ | ૨૦૧૬ | ૧૧ |
૬ | ૨૦૧૭ | ૧૩ |
૭ | ૨૦૧૮ | ૧૩ |
૮ | ૨૦૧૯ | ૧૬ |
૯ | ૨૦૨૦ | ૧૩ |
૧૦ | ૨૦૨૧ | ૮ |
૧૧ | ૨૦૨૨ | ૧૨ |
૧૨ | ૨૦૨૩ | ૩ |
૧૩ | ૨૦૨૪ |
ગુજરાતી હૉલ ઑફ ફ્રેમ
ફેરફાર કરોભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ નવેમ્બર ૨૦૨૨
ફેરફાર કરોપુસ્તકસૂચિ - સંપાદન ઉત્સવ નવેમ્બર ૨૦૨૨
ક્રમ | પુસ્તક | લેખક | વિષય | સૂચિ | |
---|---|---|---|---|---|
૧ | સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો | નરહરિ પરીખ | જીવનચરિત્ર | સૂચિ | |
૨ | સર્વોદય સમાજની ઝાંખી | નરહરિ પરીખ | લેખ સંગ્રહ | સૂચિ | |
૩ | તરલા | ભોગીન્દ્ર દિવેટીયા | નવલકથા | સૂચિ | |
૪ | સાહિત્ય અને ચિંતન | રમણલાલ દેસાઈ | ગદ્ય લેખ | સૂચિ | કામ થઈ ગયું |
૫ | અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ | મહાદેવભાઈ દેસાઈ | ઇતિહાસ | સૂચિ | કામ થઈ ગયું |
૬ | કથાગુચ્છ | શિવપ્રસાદ દલપતરામ પંડિત | નવલિકા | સૂચિ | |
૭ | દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો | રામનારાયણ પાઠક | નવલિકા | સૂચિ | |
૮ | મહાત્માજીની વાતો | ગાંધીજી | આધ્યાત્મિક વાર્તાઓ | સૂચિ | કામ થઈ ગયું |
ભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ માર્ચ ૨૦૨૨
ફેરફાર કરોક્રમ | પુસ્તક | લેખક | વિષય | સૂચિ | |
---|---|---|---|---|---|
૧ | મહાદેવભાઈનું પૂર્વચરિત | નરહરિ પરીખ | જીવનચરિત્ર | સૂચિ | કામ થઈ ગયું |
૨ | સર્વોદય સમાજની ઝાંખી | નરહરિ પરીખ | જીવનચરિત્ર | સૂચિ | |
૩ | ઈજીપ્તનો ઉદ્ધારક અથવા મુસ્તફા કામેલ પાશાનું જીવન ચરિત્ર અને બીજાં લેખો | ગાંધીજી | ગદ્ય લેખ | સૂચિ | |
૪ | સાહિત્યને ઓવારેથી | શંકરલાલ શાસ્ત્રી | ચારિત્ર કથાઓ | સૂચિ | કામ થઈ ગયું |
૫ | ગ્રામોન્નતિ | રમણલાલ દેસાઈ | લેખમાળા | સૂચિ | |
૬ | સાહિત્ય અને ચિંતન | રમણલાલ દેસાઈ | ગદ્ય લેખ | સૂચિ | |
૭ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો | શિવપ્રસાદ દલપતરામ પંડિત | ચરિત્ર સંગ્રહ | સૂચિ |
ભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ ઓગસ્ટ ૨૦૨૧
ફેરફાર કરોક્રમ | પુસ્તક | લેખક | વિષય | સૂચિ | |
---|---|---|---|---|---|
૧ | એશિયાનું કલંક | ઝવેરચંદ મેઘાણી | ઇતિહાસ કથા | સૂચિ | કામ થઈ ગયું |
૨ | અકબર | ઉત્તમલાલ ત્રિવેદી | ચરિત્રકથા | સૂચિ | કામ થઈ ગયું |
૩ | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો | શિવપ્રસાદ દલપતરામ પંડિત | ચરિત્રકથા | સૂચિ | કામ થઈ ગયું |
૪ | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો | શિવપ્રસાદ દલપતરામ પંડિત | ચરિત્રકથા | સૂચિ | |
૫ | સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો | નરહરિ પરીખ | જીવનચરિત્ર | સૂચિ | |
૬ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો | શિવપ્રસાદ દલપતરામ પંડિત | ચરિત્ર સંગ્રહ | સૂચિ |
કાર્યસૂચિ
ફેરફાર કરો
|
|
|
|
ખૂટતા પુસ્તકો
ફેરફાર કરો
|
|
|
|
અગત્યના પાના
ફેરફાર કરો- પ્રકાશન અધિકાર મુક્ત સર્જકોની સૂચિ
- સભ્ય:Sushant savla/sandbox/ંDesigns
- પુસ્તક અલંકાર
- Text Border
- ૧૨ Text Border
- Round border
- Double Border
- ફોલો રેફરન્સ ઉદાહરણ પાનું ૧૨૪ અને ૧૨૫
- પૂરક પાનાં
અગત્યના ફોર્મેટ
ફેરફાર કરોવિકિસ્રોત
વિકિસ્રોત
વડોદરા
ન
વિવિકિસ્રોત
- કોલમ માટે
ભારતી સાહિત્ય સંઘ |
ફૂલછાબ કાર્યાલય |
ઉ ષાકા ન્ત |
ભોગીન્દ્રરાવ ર. દિવેટીયા
ગાણિતિક સમીકરણ
ફેરફાર કરો- 1z
- 1⁄x3
- 1⁄x
- 1⁄x3 + 31⁄x2 + 51⁄x = 33⁄8x = 1z
- x3 + 200x = 20x2 + 2000
- y2 = (x-10) (20−x)
- xy = 10 √20 (x−10)
૧૮૫૫
ચિહ્નો
ફેરફાર કરો- ① ② ③ ④ ⑤ ⑥ ⑦ ⑧ ⑨ રૂા O o ૦ ॐ શ્રૃં 🟊 ❋ ✽ ❏ � ৩৩ 🙥 🙧 ♦ વિ○ વિ∘ વિ૦
🐦🙕❀🐦🙕❀🐦
🙔:🙔:🙔:🙔🙒:🙒:🙒:🙒
♦−•−♦−•−♦−•−♦−
આકૃતિઓ
ફેરફાર કરોBackground Colour
ફેરફાર કરો
PALKARA
sort stories
by Jhaverchand Meghani
Pubished by Gurjar Grantharatna Karyalaya.
Gandhi Road, Ahmedabad 380 001, (India)
Ed.2. 1944 reprinted 2007
બાકી પૃષ્ઠ
ફેરફાર કરોવડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્ત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાની વહીવટી કામગીરી દક્ષતાથી બજાવતાં, સંગીત-વ્યાયામ-રમતગમત-પુરાતત્ત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃતિમાં સતત રમમાણ રહેતાં રહેતાં માતબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વ. દેસાઈનાં સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલ ક્યારે બહાર પડે છે તે જોવા-જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ ઉત્કંઠિત રહેતો. એમનાં પાત્રો પરથી સંતાનોનાં નામ પડાતાં ! ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ ‘૨., વ. દે. નું સાહિત્ય વાંચ્યું છે કે નહિ’ તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોનો પ્રેરણાસ્રોત હતા. ૨. વ. દે.. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ-અર્થધટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોશથી વંચાય છે, એમના વિપુલ સર્જનના અમર વારસાને એમની જન્મશતાબ્દી નિમિત્તે, ફરી એકવાર કલાત્મક કાયાકલ્પ કરી, પુનઃ પ્રકાશિત કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ... |
સામાન્ય માહિતી | સામાન્ય ચર્ચા | કાર્યક્રમ | સંયોજકો | હું પણ ઉપસ્થિત રહીશ | આયોજન અને સહકાર | અન્ય |
સભ્ય:Snehrashmi/કાચી નોંધ/વહેંચો
|
ગુજરાતી ભાષામાં આપણું પોતાનું અને પોતિકું કહી શકાય તેવું વિકિસ્રોતનું સબડોમેઇન ૨૭ માર્ચ ૨૦૧૨ના દિવસે આપણને પ્રાપ્ત થયું અને તેના અસ્તિત્વમાં આવતા જ આપણા માટે આપણું સાહિત્ય લિપિબદ્ધ કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું. ટૂંક સમયમાં જ આપણું આ વિકિસ્રોત એક વર્ષનું થઈ જશે. તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આપણે એક આગવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમની વિગતો અહિં પ્રાપ્ય છે.
જો આપ આ ઉજવણીમાં ભાગ લેવા માંગતા હોવ તો હું પણ ઉપસ્થિત રહીશ વિભાગમાં ત્રણ ~ (~~~) ઉમેરીને તમારી ઉપસ્થિતિની જાણ કરશો જેથી અમને વ્યવસ્થા કરવાની ખબર પડે.
અન્ય
ફેરફાર કરોકાર્યક્રમ: કાર્યક્રમની રૂપરેખા જોવા માટે અહિં ક્લિક કરો