ઋતુગીતો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮





ઋતુગીતો



ઝવેરચંદ મેઘાણી





ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાં ધી ર સ્તો : અમ દા વા દ






ઋ તુ ગી તો



સંપાદક
ઝવેરચંદ મેઘાણી






પ્રકાશક :

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો —અમદાવાદ






પહેલી આવૃત્તિ : ઈ. સ. ૧૯૨૯
બીજી ”  : ઈ. સ. ૧૯૪૬


કિંમત : ૧૨ રૂપિયા


: પ્રકાશક :
શં ભુ લા લ જ ગ શી ભા ઈ.
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો : અમદાવાદ.
: મુદ્રક :
કાન્તિલાલ ગિરધરલાલ શાહ
શારદા મુદ્રણાલય : પાનકોરનાકા,
જુમ્મા મસીદ સામે; અમદાવાદ.
 

નિવેદન

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યને માત્ર ૨ંજનની વસ્તુ ન રહેવા દેતાં અભ્યાસ – રસની નક્કર ભૂમિકા પર મૂકવાના હમેશાં યથાશક્તિ પ્રયત્નો થતા જ આવે છે.

‘ઋતુગીતો’ એ અભ્યાસને માર્ગે એક ડગલું આગળ માંડે છે. સાહિત્યક્ષેત્રમાં સર્વદેશીયત્વ અને વિવેકની વાટ દેખાડતા ઊભેલા શ્રી રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, રસિકલાલ પરીખ, ધૂમકેતુ, પરમાનંદ કાપડિયા આદિ મિત્રોની સહાયનો લાભ ઉઠાવ્યો છે. તેઓનો હું ઋણી છું.

ચારણી ગીતો બદલ કવિરાજ પીંગળશીભાઈ, ઠારણભાઈ દુલા ભગત વગેરેનો આભાર માનું છું. તેઓની સહાય છતાં કેટલેક ઠેકાણે અર્થ સમજાયા નથી.

સ્ત્રીઓનાં ઋતુગીતો રઢિયાળી રાત ભા. ૩ માં અલાયદાં મૂકાઈ ગયાં છે, તેથી તેની પુનરુક્તિ અત્રે નથી કરી.

૧૯૮૫ : આષાઢ વદ ૧૦
સંપાદક
 


બીજી આવૃત્તિ વેળા

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર લેખે ગોઠવીને આ સામગ્રી ત્રણ વર્ષો પરે બહાર મૂકેલી. આજે તો લોકસાહિત્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમ સુધી પહોંચી ગયું હોઈ હવે આવા સંગ્રહોની જરૂર પડશે.

બોટાદ : ૧૯૪૬
ઝ. મે.
 

ક્રમ


પાનાં
પ્રવેશક ૧ થી ૪૦
રાધાકૃષ્ણની બારમાસી
(૧) કહે રાધા કાનને
(૨) વ્રજ્જ માધા આવણાં ૧૨
(3) ગોકુળ આવો ગિરધારી ૨૩
મિત્રવિરહના મરશિયા
(૪) સતણ–વીસણ સંભરે ૩૧
(૫) ધરણસર માતરધણી ૪૩
(૬) સકજ સાંગણ સંભરે ૪૯
(૭) સંભરિયા ૫૪
સભારંજન
(૯) ઋતુશોભા ૬૦
(૧૦) મેઘ–સેના ૭૦
લોકગીતોમાં ઋતુગીતો
(૧૧) માડીજાયાને આશિષ ૭૫
(૧૨) આણાં મેલજો ૭૮
(૧૩) માડીજાઇને આણાં ૮૨
(૧૪) બેનડી રુવે પરદેશ ૮૭
(૧૫) સરામણ આયો રે ૯૦
(૧૬) પરદેશી પતિને ૯૨
ઋતુનું દોહાસાહિત્ય
(૧૭) મેહ–ઉજળીની બારમાસી ૯૪
(૧૮) ઓઢા–હોથલના દોહા ૯૯
(૧૯) પ્રાસ્તાવિક દોહા ૧૦૨
ઇતર પ્રાંતોની બારમાસી
(૨૦) પંજાબી બારમાસી ૧૦૭
(૨૧) હિન્દી બારમાસી ૧૧૨
(૨૨) બંગાળી બારમાસી ૧૧૫



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.