ચર્ચા:કુસુમમાળા

છેલ્લી ટીપ્પણી: ટીકા વિષય પર Amvaishnav વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[કુસુમમાળા]]
 | author     = નરસિંહરાવ દિવેટિયા
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[કુસુમમાળા/xxx|xxx]]
 | next       = [[કુસુમમાળા/yyy|yyy]]
 | notes      = 
}}

zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

ફેરફાર કરો
  1. --Sushant savla (talk) ૨૨:૧૦, ૨૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
  2. --સતિષ પટેલ (talk) ૦૧:૨૯, ૨૭ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
  3. --Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૭, ૨૭ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
  4. -- --Amvaishnav (talk) ૧૦:૦૫, ૨૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
  5. -- --Savaliyakeyur
  6. --DBhavsar709 (talk) ૧૪:૨૮, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
  7. --ભાવેશ (talk) ૧૭:૧૯, ૧૩ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

સ્કેન પાનાની કડી

ફેરફાર કરો

પુસ્તકના સ્કેન પાના માટે અહીં ક્લિક કરશો

કાર્ય સ્થિતિ

ફેરફાર કરો

$ એટલે ભૂલશુદ્ધિ પૂર્ણ

કાર્ય વિકાસ

ફેરફાર કરો
પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૬૨ ૬૧
ભૂલ-શુદ્ધિ ૬૨ ૬૦

અક્ષરાંકન

ફેરફાર કરો

98.4% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

ફેરફાર કરો

96.8% પૂર્ણ (અંદાજિત)

   

ટીકા

ફેરફાર કરો

આ પુસ્તકની અંતમાં દરેક કાવ્ય પર કવિએ લખેલી ટીકા સ્વરૂપે એક પ્રકરણ આપેલું છે. સ્થળ સંકોચને કારાણે અને જગ્યા બચાવવાના હેતુથી પુસ્તક પ્રીંટીંગ સમેયે આ ટીકાઓ પુસ્ત્કના છેલ્લા ભાગમાં એક અલાયદાપ્રકરણ રૂપે છાપવામાં આવી હોય. મને એક વિચાર આવ્યો હતો કે જે તે કાવ્યની સંબધિત ટીકાને તે કાવ્ય નીચે મુકીયે તો કેમ? આને કારાણે વાચક ને પાના ફેરવવાની જરૂર નહિં રહે અને પ્રકરણ વહેંચણીમાં આપણને પણ સરળતા રહેશે. સૌને ટીકાના નાના પ્રકરણો આવશે અને એકી સમયે વધુ સભ્યો તેની ઉપર કાર્ય કરી શકશે. --Sushant savla (talk) ૧૪:૪૨, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

મારો આગ્રહ હંમેશા પુસ્તકને મૂળ સ્વરૂપે જાળવવા તરફ રહેતો હોય છે પરંતુ તમે જેમ કહો છો તેમ ખરેખર જો સ્થળ સંકોચ અને જગ્યા બચાવવાના હેતુથી ટીકા છેલ્લા ભાગમાં છપાવામાં આવી હોય તો પછી આપણી અને વાચક બંનેની સગવડતા માટે અને બીજી વાત એ કે અહીં સ્થળ સંકોચનો કોઈ પ્રશ્ન નથી માટે તેને જે તે કાવ્ય નીચે મુકવી ઉચિત રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૬, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
તમારી વાત સાચી છે, આ ટીકા જે તે કાવ્યને લાગુ પડતી હોય એને તે પ્રકરણના પાના પર જ લેવી યોગ્ય છે.-- સતિષ પટેલ
વારુ, તો ત્યારે, આપણે ટીકા જે તે કાવ્યની નીચે જ મૂકીશું. ટીકાની વહેંચણી માટે નીચે ફરી એક યાદી મુકું છું જે પ્રકરણની ટીકા હાથમાં લલો તેની સામે સભ્ય એ પોતાનું નામ મુકવું.
મેં હાથપર લીધેલું અક્ષરાંકન પૂર્ણ થયેલ છે. અહીં 'ટીકા'ની કાર્યનુક્રમણિકામાં, 'અવસાન -પૃષ્ઠ૧૦૬' પછીની છેલ્લી નોંધ "ટીકા" તરીકે બતાવાઇ છે, જ્યારે ડાઉનલોડ કરેલ પુસતકમાં 'અવસાન -પૃષ્ઠ૧૦૬' પછી 'મુદ્રણશુધ્ધિ' પાનું જોવા મળે છે. તે સમજણ પડી નથી. તેથી અહીમ્ અક્ષરાંકન રોકેલું છે. તે બાબતે યોગ્ય કરશો. --Amvaishnav (talk) ૨૨:૪૨, ૧૪ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

ટીકા

ફેરફાર કરો
Return to "કુસુમમાળા" page.