ચર્ચા:કિલ્લોલ
ઢાંચો
ફેરફાર કરો- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Killol.pdf" from=xxx to=yyy header=1 />
જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરોપુસ્તકની લિંક
ફેરફાર કરોDJVU - PDF ફોર્મેટ
ફેરફાર કરોમિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.
DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.
પૃષ્ઠ વહેંચણી
ફેરફાર કરોમિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
- ૧ પા ! પા ! પગલી - પૃષ્ઠ:Killol.pdf/૧૯ થી ૨૬--Amvaishnav (talk) ૨૧:૫૯, ૨૬ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૨ લાલપ ક્યાંથી! - પૃષ્ઠ:Killol.pdf/૧૯ થી ૨૭--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૩ અમારી પીપર
- (૧)પીપર લીલી- પૃષ્ઠ:Killol.pdf/૨૭ થી ૨૮ ૩૯--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- (૨)પીપર કાપી- પૃષ્ઠ:Killol.pdf/૨૯ થી ૪૦--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- (૩)પીપર સૂકી- પૃષ્ઠ:Killol.pdf/૩૦ થી ૪૧--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- (૪)પીપર કોળી- પૃષ્ઠ:Killol.pdf/૩૧ થી ૪૨--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- (૫)પીપર ફાલી- પૃષ્ઠ:Killol.pdf/૩૨ થી ૪૩--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૪ ચુંદડી- પૃષ્ઠ:Killol.pdf/૩૫ થી ૩૭--Sushant savla (talk) ૧૯:૫૨, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૫ હાલો ગલૂડાં રમાડવા- પૃષ્ઠ:Killol.pdf/૩૮ થી ૪૦--Sushant savla (talk) ૧૯:૫૨, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૬ રાતાં ફુલ- પૃષ્ઠ:Killol.pdf/૪૦ થી ૪૨--Amvaishnav (talk) ૨૨:૨૦, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૭ ઘૂઘરો - પૃષ્ઠ:Killol.pdf/૪૩ થી ૪૫--Amvaishnav (talk) ૨૨:૨૦, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૮ નીંદરચોર - પૃષ્ઠ:Killol.pdf/૪૪ થી ૪૫--Amvaishnav (talk) ૨૨:૨૦, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૯ નીંદરવિહોણી - પૃષ્ઠ:Killol.pdf/૪૫ થી ૪૫--Amvaishnav (talk) ૨૨:૨૦, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૦ ચાંદરડા - પૃષ્ઠ:Killol.pdf/૪૬ થી ૪૬--Amvaishnav (talk) ૨૨:૨૦, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૧ હાલરડું વાલું- પૃષ્ઠ:Killol.pdf/૪૭ થી ૪૬--Sushant savla (talk) ૧૧:૩૨, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૨ નીંદરને સાદ - પૃષ્ઠ:Killol.pdf/૫૦ થી ૫૩--Sushant savla (talk) ૧૩:૦૯, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૩ વનરાજનું હાલરડું- પૃષ્ઠ:Killol.pdf/૫૪ થી ૬૦--Sushant savla (talk) ૧૩:૩૬, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૪ સોણલાં- પૃષ્ઠ:Killol.pdf/૬૧ થી ૬૩--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૩૧, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૫ સાગર રાણો - પૃષ્ઠ:Killol.pdf/૬૪ થી ૭૨--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૪, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૬ ધીરા વાજો - પૃષ્ઠ:Killol.pdf/૭૩ થી ૭૫--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૪, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૭ રાત પડતી હતી- પૃષ્ઠ:Killol.pdf/૭૬ થી ૭૭--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૪, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૮ શિવાજીનું હાલરડું - પૃષ્ઠ:Killol.pdf/૭૮ થી ૮૧--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૧૯ અષાઢી સાજનાં અંબર ગાજે- પૃષ્ઠ:Killol.pdf/૮૧ થી ૮૨--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૨૦ કેવાં કિલ્લોલે- પૃષ્ઠ:Killol.pdf/૮૩ થી --Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ૨૧ અર્પણ-ગીત-
પરિયોજના વિકાસ
ફેરફાર કરોપૃષ્ઠ | સંપન્ન | કુલ |
---|---|---|
અક્ષરાંકન | ૦7 | ૨૫ |
ભૂલ-શુદ્ધિ | ૦૦ | ૨૫ |
અક્ષરાંકન
ફેરફાર કરો28% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો0% પૂર્ણ (અંદાજિત)
પ્રકરણ પણ જાતે બનાવો
ફેરફાર કરોમિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)