વિકિસ્રોત:સભાખંડ/જૂની ચર્ચા ૧૧

છેલ્લી ટીપ્પણી: મહાત્માજીની વાતો વિષય પર Snehrashmi વડે ૨ વર્ષ પહેલાં
દફતર

દફતર(વર્ષ)


૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧

  સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક નરહરિ પરીખ રચિત જીવનચરિત્ર સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજનાઓ ૧૮–૧૦–૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૧૧–૦૧–૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ) અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (ચર્ચા)

  માબાપોને
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત ચિંતનાત્મક પુસ્તક માબાપોને ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. સદર ચિતંનપુસ્તકમાં શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાય તેને માટેનો ગિજુભાઈનો પાયાનો પરિશ્રમ શિક્ષણચિંતન અને જીવનચિંતન સ્વરૂપે નિરૂપિત થયો છે. આ પરિયોજના ૧૧-૦૧-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૦૮-૦૨-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત (મુંબઈ), આગંતુક સભ્ય મેઘધનુ અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (ચર્ચા)

Wiki Loves Folklore is extended till 15th March

ફેરફાર કરો
Please help translate to your language
 

Greetings from Wiki Loves Folklore International Team,

We are pleased to inform you that Wiki Loves Folklore an international photographic contest on Wikimedia Commons has been extended till the 15th of March 2022. The scope of the contest is focused on folk culture of different regions on categories, such as, but not limited to, folk festivals, folk dances, folk music, folk activities, etc.

We would like to have your immense participation in the photographic contest to document your local Folk culture on Wikipedia. You can also help with the translation of project pages and share a word in your local language.

Best wishes,

International Team
Wiki Loves Folklore

MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૨૦, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

Coming soon

ફેરફાર કરો

- Johanna Strodt (WMDE) ૧૮:૦૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

Wiki Loves Folklore 2022 ends tomorrow

ફેરફાર કરો
 

International photographic contest Wiki Loves Folklore 2022 ends on 15th March 2022 23:59:59 UTC. This is the last chance of the year to upload images about local folk culture, festival, cuisine, costume, folklore etc on Wikimedia Commons. Watch out our social media handles for regular updates and declaration of Winners.

(Facebook , Twitter , Instagram)

The writing competition Feminism and Folklore will run till 31st of March 2022 23:59:59 UTC. Write about your local folk tradition, women, folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, folklore, and tradition, including ballads, folktales, fairy tales, legends, traditional song and dance, folk plays, games, seasonal events, calendar customs, folk arts, folk religion, mythology etc. on your local Wikipedia. Check if your local Wikipedia is participating

A special competition called Wiki Loves Falles is organised in Spain and the world during 15th March 2022 till 15th April 2022 to document local folk culture and Falles in Valencia, Spain. Learn more about it on Catalan Wikipedia project page.

We look forward for your immense co-operation.

Thanks Wiki Loves Folklore international Team MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૧૧, ૧૪ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

  મહાદેવભાઈનું પૂર્વચરિત
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નરહરિ પરીખ રચિત જીવનચરિત્ર મહાદેવભાઈનું પૂર્વચરિત ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૦૫-૦૩-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ, અને મેઘધનુએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય (પત્રપેટી)


  સાહિત્યને ઓવારેથી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શંકરલાલ શાસ્ત્રી રચિત રેખાચિત્ર સંગ્રહ સાહિત્યને ઓવારેથી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૩-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ અને મેઘધનુ એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ


હાલની સહકાર્ય પરિયોજના

ફેરફાર કરો

મિત્રો, હાલ કયા પુસ્તક ઉપર સહકાર્ય પરિયોજના ચાલે છે? મુખપૃષ્ઠ પર કાર્યાધીન પુસ્તકોમાં તાજેતરની માહીતિ લાગતી નથી. જે માહીતિ છે તેમાં લેખકના નામની અદલા-બદલી થઈ ગઈ છે. સુધારવા વિનંતી.

આભાર, પ્રદ્યુમ્ન.

Coming soon: Improvements for templates

ફેરફાર કરો

-- Johanna Strodt (WMDE) ૧૬:૪૩, ૨૯ એપ્રિલ ૨૦૨૨ (IST)ઉત્તર

ગ્રામોન્નતિ

ફેરફાર કરો
  ગ્રામોન્નતિ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક રમણલાલ દેસાઈ રચિત લેખમાળા ગ્રામોન્નતિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૪-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

વિજય ૨૧:૧૯, ૧૧ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

જેલ-ઑફિસની બારી

ફેરફાર કરો
  જેલ-ઑફિસની બારી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલિકા સંગ્રહ જેલ-ઑફિસની બારી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૨-૦૨-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૧-૦૬-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), સભ્ય:મેઘધનુ અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

વિજય ૨૧:૨૧, ૧૧ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો

ફેરફાર કરો
  રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૬-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ અને મેઘધનુ એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (talk)

વિજય ૧૨:૪૦, ૧૯ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

Results of Wiki Loves Folklore 2022 is out!

ફેરફાર કરો

Please help translate to your language

 

Hi, Greetings

The winners for Wiki Loves Folklore 2022 is announced!

We are happy to share with you winning images for this year's edition. This year saw over 8,584 images represented on commons in over 92 countries. Kindly see images here

Our profound gratitude to all the people who participated and organized local contests and photo walks for this project.

We hope to have you contribute to the campaign next year.

Thank you,

Wiki Loves Folklore International Team

--MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૪૨, ૪ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

ગ્રહાષ્ટક વત્તા એક

ફેરફાર કરો
 
ગ્રહાષ્ટક વત્તા એક
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા સંગ્રહ "ગ્રહાષ્ટક વત્તા એક" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૦૪-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૭-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મેઘધનુ, મીરા પરમાર અને વિજય એ ભાગ લીધો હતો. સભ્ય:Gazal world એ OTRS દ્વારા પુસ્તકને વિક્સ્રોત પર મૂકવા માટે લેખકની સંમતિ મેળવી આપી, પુસ્તક સ્કેન કરી, કોમન્સ પર ઉપલબ્ધ કરાવેલ છે. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --વિજય (પત્રપેટી)

વિજય ૨૧:૧૫, ૧૨ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

મોત્સાર્ટ અને બીથોવન

ફેરફાર કરો
  મોત્સાર્ટ અને બીથોવન
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર અમિતાભ મડિયા રચિત રેખાચિત્ર (મોનોગ્રાફ) મોત્સાર્ટ અને બીથોવન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૩-૦૭-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૩-૦૮-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મીરા પરમાર, મેઘધનુ અને સ્નેહરશ્મિ એ ભાગ લીધો હતો. ઉપરાંત OTRS પ્રક્રિયા પૂર્ણ કરી પુસ્તક કોમન્સ પર ઉપલબ્ધ કરાવાની પાયાની પ્રક્રિયામાં સભ્ય:Gazal world એ અગત્યની કામગીરી બજાવી હતી. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૨:૦૪, ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર

ફેરફાર કરો

Saurashtra ni rasdhar 3 ni audio link kharab thayel che Parashar Trivedi (ચર્ચા) ૧૨:૧૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

વિકિસ્રોત માટે ઇમ્પોર્ટર અને ઈંટરફેઝ ઍડમીનના હક્કો

ફેરફાર કરો
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

વિકિસ્રોત પર અન્ય ભાષાના સ્રોત પરથી ઉપયોગી ઢાંચા લાવવા માટે ઇમ્પોર્ટરન હક્કો અને વ્યવસ્થાપનના ટેકનીકલ કાર્યો કરવા ઈંટરફેઝ ઍડમીનના હક્કોની જરૂર છે. આ માટે સભ્ય:KartikMistryના નામનો પ્રસ્તાવ મુકવામાં આવે છે. તે સંદર્ભે આપનો મત આપવા વિનંતી. --Meghdhanu (ચર્ચા) ૧૦:૩૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

સમર્થન

  1. Meghdhanu (ચર્ચા) ૧૦:૩૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર
  2. સ્નેહરશ્મિ ૦૮:૨૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર
  3. Nizil Shah (ચર્ચા) ૨૩:૩૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર
  4. -સતિષ પટેલ (ચર્ચા) ૦૪:૩૦, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર
  5. ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર
  6. --Gazal world (ચર્ચા) ૨૨:૧૫, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

વિરોધ

===તટસ્થ===

પુસ્તકો મેળવવા પુસ્તકાલયનું સભ્ય પદ

ફેરફાર કરો

વિકિસ્રોત પર પુસ્તકો ચઢાવવા માટે જોઈતા પુસ્તકો લાયબ્રેરીમાંથી મેળવી શકાય છે. પરંતુ આ પુસ્તકો લાયબ્રેરીના સભ્યોને જ મળે છે. માટે આવા પુસ્તકોની સ્કેન કોપી મેળવવા માટે પુસ્તકાલયોનું સભ્યપદ મેળવવું જરૂરી બને છે. આ માટે ગુજરાતી સમુદાય વતી આપણે અમુક લાયબ્રેરી જ્યાંથી PD પુસ્તકો મળી રહે તેવી લયબ્રેરીઓનું સભ્ય પદ લેવું જોઈએ. આ સભ્ય પદ જે શહેરમાં લાયબ્રેરી હોય ને જ્યાં સભ્યો પુસ્તકો સ્કેન કરી શકે તે સભ્યના નામ પર સભ્યપદ લઈ શકાય. તો આવી પ્રસ્તાવિત લાયબ્રેરી અને પ્રસ્તાવિત સભ્યો કે જેના નામ પર પુસ્તકાલયનું સભ્યપદ લઈ શકાય તેનો પ્રસ્તાવ નીચે મુજબ છે. આ પ્રસ્તાવમાં સુધારા વધારા કરવા અને સૂચનો અવકાર્ય છે. --Meghdhanu (ચર્ચા) ૨૧:૨૬, ૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

લાઈફટાઈમ મેમ્બરશિપ મળતી હોય તો એ જ લેવી. વ્યક્તિના નામે અથવા જો સંસ્થાના નામે મળતી હોય તો એ નામે લેવી. જો કે સંસ્થાની મેમ્બરશિપ મોંઘી હોઈ શકે.-Nizil Shah (ચર્ચા) ૦૯:૫૫, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
હુ વિકિસ્રોત વતિ સભ્યપદ લેવા તૈયાર છું.-Modern Bhatt (ચર્ચા) ૧૩:૧૯, ૬ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

લાયબ્રેરી

ફેરફાર કરો
ક્રમ લાયબ્રેરી શહેર સભ્ય ફી પ્રસ્તાવિત સભ્ય નામ
૧. મા. જે. પુસ્તકાલય અમદાવાદ ૩૦૦૦ Modern Bhatt
૨. ગુજરાત વિદ્યાપીઠ પુસ્તકાલય અમદાવાદ ૩૦૦૦ Modern Bhatt

પ્રસ્તાવ સંબંધે મતદાન

ફેરફાર કરો
  1. Gazal world (ચર્ચા)
  2. સ્નેહરશ્મિ ૨૨:૨૧, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  3. Amvaishnav (ચર્ચા) ૧૬:૪૩, ૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  4. Meghdhanu (ચર્ચા) ૧૩:૦૩, ૫ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  5. કાર્તિક ચર્ચા ૧૯:૨૮, ૫ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  6. Brihaspati (ચર્ચા) ૨૦:૩૩, ૫ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  7. Modern Bhatt (ચર્ચા) ૧૩:૨૦, ૬ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  8. ---Drdeepakbhatt (ચર્ચા) ૦૫:૨૫, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  9. સતિષ પટેલ (ચર્ચા) ૨૩:૩૩, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

પુસ્તક મેળવવા સંબંધે પરચૂરણ ખર્ચ સંબધે સ્કોલરશીપ

ફેરફાર કરો

ઉપર જણાવેલી પુસ્તકાલયો લગભગ એકાદ મહિના માટે પુસ્તકો આપે છે જેને ૧૫ દિવસે રીન્યુ કરાવવા પડે છે. આમ, સ્વયંસેવકે દર ૧૫ દિવસે પુસ્તકાલયમાં જવું જરૂરી છે. પુસ્તકાલય નામાંકિત સ્વયંસેવકના નિવાસસ્થાનથી લગભગ ૧૫ કિમી જેટલું દૂર હોવાથી, આવ-જા મુસાફરી તથા અન્ય ખર્ચને પહોંચી વળવા માટે એક વર્ષના ગાળા માટે રૂ. ૫૦૦૦ શિષ્યવૃત્તિ પેટે ઉપરના ગ્રાંટમાં ઉમેરી કુલ ગ્રાન્ટ પેટે રૂ. ૧૦,૦૦૦/-ની ગ્રાન્ટ મુકવાનો પ્રસ્તાવ છે. આવિષે આપના વિચારો અને મત આપવા વિનંતી. --Meghdhanu (ચર્ચા) ૨૨:૩૨, ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

પ્રસ્તાવ સંબંધે મતદાન

ફેરફાર કરો
  1. Meghdhanu (ચર્ચા) ૨૧:૫૩, ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ (IST) (પ્રસ્તાવક તરીકે)ઉત્તર
  2. Nizil Shah (ચર્ચા) ૧૭:૪૨, ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  3. --Gazal world (ચર્ચા) ૨૧:૩૪, ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  4. --Drdeepakbhatt (ચર્ચા) ૦૫:૨૬, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  5. કાર્તિક ચર્ચા ૦૯:૦૭, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  6. સતિષ પટેલ (ચર્ચા) ૨૩:૩૫, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  7. સ્નેહરશ્મિ ૨૨:૦૩, ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

વિકિસ્રોત માટે આંતરવિકિ આયાતકારના હક્કો

ફેરફાર કરો

ઉપર આપણે વિકિસ્રોત માટે ઇમ્પોર્ટર અને ઈંટરફેઝ ઍડમીનના હક્કો સમ્બંધે ચર્ચા કરી. તે સંબંધે કાંઈ ચૂક થઈ ગઈ છે. ઢાંચા ઈત્યાદિ આયાત કરવા માટે માત્ર આયાતકાર એટલે કે importer ના હક્કો પુરતા નથી, તેમાટે આંતરવિકિ આયાતકાર એટલે કે "transwiki importer" ના હક્કોની જરૂર છે. આ માટે સભ્ય:KartikMistryના નામનો પ્રસ્તાવ મુકવામાં આવે છે. તે સંદર્ભે આપનો મત આપવા વિનંતી. --Meghdhanu (ચર્ચા) ૨૧:૫૩, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

અને હા, હું હવે આંતરવિકિ આયાતકાર પણ છું! -- KartikMistry (ચર્ચા) ૦૯:૪૭, ૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

પ્રસ્તાવિત સભ્યની રજામંદી

ફેરફાર કરો
  1. Meghdhanu (ચર્ચા) ૨૧:૫૩, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  2. Gazal world (ચર્ચા) ૨૨:૧૧, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  3. સ્નેહરશ્મિ ૨૨:૨૦, ૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  4. સતિષ પટેલ (ચર્ચા) ૦૦:૪૩, ૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  5. --Amvaishnav (ચર્ચા) ૧૬:૪૪, ૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  6. Modern Bhatt (ચર્ચા) ૧૩:૨૧, ૬ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
  7. --Drdeepakbhatt (ચર્ચા) ૦૫:૨૭, ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

વેળા વેળાની છાંયડી

ફેરફાર કરો
  વેળા વેળાની છાંયડી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા વેળા વેળાની છાંયડી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૩-૦૮-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૨૭-૧૦-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મેઘધનુ, મીરા પરમાર, Gazal world, બૃહસ્પતિ, દીપક ભટ્ટ, મોડર્ન ભટ્ટ, નિઝિલ શાહ અને સ્નેહરશ્મિ એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૩:૦૯, ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

Community Wishlist Survey 2023 opens in January

ફેરફાર કરો

Please help translate to your language

(There is a translatable version of this message on MetaWiki)

કેમ છો

The Community Wishlist Survey (CWS) 2023, which lets contributors propose and vote for tools and improvements, starts next month on Monday, 23 January 2023, at 18:00 UTC and will continue annually.

We are inviting you to share your ideas for technical improvements to our tools and platforms. Long experience in editing or technical skills is not required. If you have ever used our software and thought of an idea to improve it, this is the place to come share those ideas!

The dates for the phases of the Survey will be as follows:

  • Phase 1: Submit, discuss, and revise proposals – Monday, Jan 23, 2023 to Sunday, Feb 6, 2023
  • Phase 2: WMF/Community Tech reviews and organizes proposals – Monday, Jan 30, 2023 to Friday, Feb 10, 2023
  • Phase 3: Vote on proposals – Friday, Feb 10, 2023 to Friday, Feb 24, 2023
  • Phase 4: Results posted – Tuesday, Feb 28, 2023

If you want to start writing out your ideas ahead of the Survey, you can start thinking about your proposals and draft them in the CWS sandbox.

We are grateful to all who participated last year. See you in January 2023!

આભાર ! Community Tech, STei (WMF) ૨૨:૧૪, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ

ફેરફાર કરો
  અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક પુસ્તક અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૧૧-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૨૮-૧૨-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મેઘધનુ, મોડર્ન ભટ્ટ અને સ્નેહરશ્મિએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૭:૧૩, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

મહાત્માજીની વાતો

ફેરફાર કરો
  મહાત્માજીની વાતો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહાત્મા ગાંધી રચિત આધ્યાત્મિક વાર્તા સંગ્રહ મહાત્માજીની વાતો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૧૧-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૨૮-૧૨-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મેઘધનુ, મોડર્ન ભટ્ટ અને સ્નેહરશ્મિએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૭:૧૪, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર