ચર્ચા:રા' ગંગાજળિયો
ઢાંચો
ફેરફાર કરો- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Ra Gangajaliyo.pdf" from=xxx to=yyy header=1 />
જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરોપુસ્તકની લિંક
ફેરફાર કરોDJVU - PDF ફોર્મેટ
ફેરફાર કરોમિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.
DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.
આ ફોર્મેટ માત્ર પ્રાયોગિક ધોરણે હાથ ધરીએ છીએ. તેના ફાયદા ગેરફાયદા ના અનુભવે આપણે આગળનો નિર્ણય લેશું.
પૃષ્ઠ વહેંચણી
ફેરફાર કરોમિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
- પ્રસ્તાવના --Sushant savla (talk) ૧૩:૨૦, ૨૪ જુલાઇ ૨૦૧૪ (IST)
- જુદા કેડા - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧ થી ૧૭ --સતિષ પટેલ (talk) ૧૮:૫૩, ૨૮ જુલાઇ ૨૦૧૪ (IST)
- પંડિતની સ્ત્રી - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮ થી ૨૨--સતિષ પટેલ (talk) ૧૭:૨૭, ૩૦ જુલાઇ ૨૦૧૪ (IST)
- ચારણીનું ત્રાગું - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩ થી ૨૬ --સતિષ પટેલ (talk) ૧૭:૨૭, ૩૦ જુલાઇ ૨૦૧૪ (IST)
- ચૂંદડીની સુગંધ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૭ થી ૩૦--સતિષ પટેલ (talk) ૧૧:૪૨, ૭ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- માંડાળિકનું મનોરાજ્ય - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૩૧ થી ૪૭--Sushant savla (talk) ૨૨:૨૮, ૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ગંગાજળિયો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૮ થી ૫૪--Sushant savla (talk) ૧૨:૧૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ઓળખીને કાઢ્યો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૫ થી ૬૨ --Sushant savla (talk) ૨૦:૫૩, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- દુદાજીની ડેલીએ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૩ થી ૭૦--Sushant savla (talk) ૦૭:૫૫, ૧૨ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ઝેરનો કટોરો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૧ થી ૭૭ --Sushant savla (talk) ૦૭:૪૨, ૧૪ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- તીર્થના બ્રાહ્મણો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૮ થી ૮૨ --Sushant savla (talk) ૨૦:૪૫, ૧૪ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- આઇ નાગબાઇ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૩ થી ૯૪--Sushant savla (talk) ૨૧:૫૨, ૧૭ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- સોમનાથના મંદિરમાં - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૫ થી ૧૦૩ --DBhavsar709 (talk) ૧૭:૦૩, ૫ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- અનાદર - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૪ થી ૧૧૦--DBhavsar709 (talk) ૧૭:૦૩, ૫ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- પૂજારીનું માનસ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૧ થી ૧૧૬ --DBhavsar709 (talk) ૧૭:૦૩, ૫ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- પાછા વળતાં - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૭ થી ૧૨૩--Sushant savla (talk) ૧૩:૨૭, ૧૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ગૂજરાતના દરવેશો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૪ થી ૧૨૯--Sushant savla (talk) ૧૬:૪૩, ૧૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- નાગાજણ ગઢવી - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૦ થી ૧૩૬--Sushant savla (talk) ૨૨:૨૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- હાથીલાનો નાશ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૭ થી ૧૪૨--Sushant savla (talk) ૧૯:૩૪, ૨૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ફરી પરણ્યા - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૩ થી ૧૪૭--Sushant savla (talk) ૦૭:૪૧, ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- મહમ્મદ બીઘરો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૮ થી ૧૫૮
- કસૂંબાનો કેફ - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૯ થી ૧૬૮--Amvaishnav (talk) ૧૫:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- નરસૈયો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૭ થી ૧૭૪--Amvaishnav (talk) ૧૫:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- ચકડોળ ઉપર - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૫ થી ૧૮૧--Amvaishnav (talk) ૧૫:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- સૂરોનો સ્વામી - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૨ થી ૧૯૩--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- રતન મામી - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૪ થી ૨૦૨--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- છેલ્લું ગાન - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૩ થી ૨૧૩--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- સ્લતાનનો મનસૂબો - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૪ થી ૨૨૨--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- દોસ્તી તૂટી - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૩ થી ૨૩૪--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- મું સાંભરીશ મંડળિક - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૫ થી ૨૪૩--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- 'હું ક્ષુદ્ર છું' - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૪ થી ૨૪૮--Amvaishnav (talk) ૧૭:૩૭, ૨૭ જુલાઇ ૨૦૧૪ (IST)
- 'ઓ ગિરનાર !' - પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૯ થી --સતિષ પટેલ (talk) ૧૮:૫૩, ૨૮ જુલાઇ ૨૦૧૪ (IST)
પરિયોજના વિકાસ
ફેરફાર કરોપૃષ્ઠ | સંપન્ન | કુલ |
---|---|---|
અક્ષરાંકન | ૧૪ | ૩૧ |
ભૂલ-શુદ્ધિ | ૦૭ | ૩૧ |
અક્ષરાંકન
ફેરફાર કરો45.2% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો22.6% પૂર્ણ (અંદાજિત)
૧૭૯ નંબરનું પાનું 'ગુમ' બતાવે છે.
ફેરફાર કરો૧૭૯ નંબરનું પાનું 'ગુમ' બતાવે છે. તેનું શું કરીશું ? --Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૯ જુલાઇ ૨૦૧૪ (IST)
૧૭૯ પાનું ચડાવ્યું છે અને તે ટાઈપ પણ કરી લીધું છે. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- Thanks--Amvaishnav (talk) ૨૨:૧૭, ૧૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
પ્રકરણ પણ જાતે બનાવો
ફેરફાર કરોમિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)