ચર્ચા:કલાપીનો કેકારવ
પરિયોજના ’કલાપીનો કેકારવ’
ફેરફાર કરોવિકિસ્રોત પર મહાકવિ કલાપી કૃત કલાપીનો કેકારવનું અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.
- દરેક મિત્રને એક સાથે કેટલાંક કાવ્યો, JPG ફાઈલ સ્વરૂપે મોકલાશે.
- વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આ પુસ્તક પુરતું ફકરાઓ નહિ પણ કડીઓ રહેશે તેથી શક્ય તેટલું કાવ્ય પ્રકાર પ્રમાણે લખાણ ગોઠવવું.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
- નીચેના કોડમાં કવિતાને અંતે આપેલ તારીખ બંને ત્રિકોણ કૌંસની વચ્ચે લખવી. જેથી તારીખ જમણી તરફ દેખાશે.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[કલાપીનો કેકારવ]] | author = કલાપી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[કલાપીનો કેકારવ/xxx|xxx]] | next = [[કલાપીનો કેકારવ/yyy|yyy]] | notes = }} <poem> zzz </poem> (અપૂર્ણ) <div style="text-align: right"></div>
xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.
- આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરો- નીચે આપનું નામ લખો.
--Maharshi675 (talk) ૦૨:૧૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- --સતિષચંદ્ર (talk) ૧૦:૦૯, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- --Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૨, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- --જયમ પટેલ (talk) ૧૪:૪૫, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)(jayam.vguj@gmail.com)
- અશોકભાઈ વૈષ્ણવ
- --Noopur28119.82.88.130 ૨૦:૪૧, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- નિલેશ બંધીયા (talk) ૧૮:૪૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- Dkgohil (talk) ૧૪:૪૨, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
કાવ્ય વહેંચણી
ફેરફાર કરો$=ભૂલશુદ્ધિ પૂર્ણ
|
|
પરિયોજના વિકાસ
ફેરફાર કરોકાવ્ય | કુલ | સંપન્ન |
---|---|---|
અક્ષરાંકન | ૨૪૧ | ૨૪૧ |
ભૂલ-શુદ્ધિ | ૨૪૧ | ૨૪૧ |
- વાહ, ૫૦% કરતાં વધારે પૂર્ણ.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૩૪, ૧૮ નવેમ્બર ૨૦૧૨ (IST)
અક્ષરાંકન
ફેરફાર કરો100% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો100% પૂર્ણ (અંદાજિત)
આતો બહુ સુંદર કાર્ય કર્યું વ્યોમ. --Sushant savla (talk) ૧૯:૫૪, ૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર, હું બે ચાર દિવસથી વિચાર તો હતો. પછી હિંમત કરી જ નાખી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૬, ૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
પ્રકરણ
ફેરફાર કરોસુશાંતભાઈ ૧થી ૯ પૂર્ણ થઈ ગયેલ છે આગલાં મોકલશો...--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૪, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ ૨૩થી ૨૮ પૂર્ણ થઈ ગયેલ છે આગલાં મોકલશો...--સતિષચંદ્ર (talk) ૦૧:૨૦, ૩૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ ૩૯થી ૪૧ પૂર્ણ થઈ ગયેલ છે આગલાં મોકલશો...--સતિષચંદ્ર (talk) ૨૨:૫૦, ૩૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
સુશાંતભાઈ કાર્ય પૂર્ણ થવા આવેલ છે આગલાં કાવ્યો મોકલશો...--સતિષચંદ્ર (talk) ૦૧:૧૫, ૧ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ૨૯ થી ૩૨ સુધીનાં કાવ્યો પૂરાં થઇ ગયાં છે. હવે પછીનાં કાવ્યો મોકલશો. - --Amvaishnav (talk) ૨૨:૪૮, ૧ નવેમ્બર ૨૦૧૨ (IST)
- હવે પછીનાં બે કાવ્યો - 'ક્ષમા' ૫૩ અને 'હૃદયત્રિપુટી'૫૪ - મળી ગયાં છે. આભાર. - --Amvaishnav (talk) ૨૧:૩૭, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ કામ થઈ ગયેલ છે. આગળના કાવ્ય મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૩, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ૨૯ થી ૩૨ સુધીનાં કાવ્યો પૂરાં થઇ ગયાં છે. હવે પછીનાં કાવ્યો મોકલશો. - --Amvaishnav (talk) ૨૨:૪૮, ૧ નવેમ્બર ૨૦૧૨ (IST)
ભાઇ સુશાંત, વધુ પ્રકરણો મોકલજો...સીતારામ..મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૦૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ આગલા કાવ્ય મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૪, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
મને પણ આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧:૩૯, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૩:૩૯, ૫ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગળનાં કાવ્યો મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૩૩, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ મારુ કાવ્ય પૂર્ણ થયેલ છે એ સિવાય ૧-બે કળી ,૨-પ્રવૃત થવા કહેતા મિત્રને, કાવ્યો પણ આપપને જણાવ્યા સિવાય મુક્યા છે,જરા જોઈ જશો અને આગલાં કાવ્યો મોકલશો.--Dkgohil (talk) ૧૪:૪૭, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૫:૧૨, ૯ નવેમ્બર ૨૦૧૨ (IST) મોકલ્યા--Sushant savla (talk) ૨૦:૩૮, ૯ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મને પણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૧, ૯ નવેમ્બર ૨૦૧૨ (IST)મોકલ્યા--Sushant savla (talk) ૨૦:૩૮, ૯ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૦:૩૧, ૧૦ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ- ૨૦૮-૨૨૦ મોકલ્યાં--Sushant savla (talk) ૧૩:૦૬, ૧૧ નવેમ્બર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ આગલાં પ્રકરણો મોકલશો, હાલ સોંપેલ કાર્ય પૂર્ણ થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૦૭, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ- ૨૨૪-૨૩૩ મોકલ્યાં
- આગલાં પ્રકરણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૪, ૧૬ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ- ૨૩૩-૨૩૯ મોકલ્યાં
- આગલાં પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૨:૩૯, ૨૧ નવેમ્બર ૨૦૧૨ (IST)મોકલ્યાં--Sushant savla (talk) ૧૯:૫૫, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- 'હૃદયત્રિપુટી' પૂરૂં થઇ ગયું છે. આગળનાં કાવ્યો મોકલ્શો. - -------Amvaishnav (talk) ૨૩:૦૦, ૨૧ નવેમ્બર ૨૦૧૨ (IST) --Sushant savla (talk) ૧૯:૫૫, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)મોકલ્યાં
- 'હૃદયત્રિપુટી'નાં ટાઇપીંગ સમયે બહુ વધારે પડતી દેખીતી ત્રુટિઓ રહી ગઇ છે, જે તમારે ભૂલશુધ્ધિમાં સરખી કરવી પડી છે, તે બદલ ક્ષમા ચાહું છું --- --Amvaishnav (talk) ૨૧:૫૪, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- 'આશા' પૂરૂં થ્ ઇ ગયું છે.જો કે મૂળ શૈલિ પ્રમાણે પંક્તિઓનાં સેટીંગ્સનું ફૉર્મેટીંગ મને નથી આવડ્યું. આગળનાં કાવ્ય મોકલશો. ----Amvaishnav (talk) ૨૧:૪૫, ૨૩ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ ૨૬૭-૨૭૧ મોકલ્યાં--Sushant savla (talk) ૧૫:૨૨, ૨૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
- 'હૃદયત્રિપુટી'નાં ટાઇપીંગ સમયે બહુ વધારે પડતી દેખીતી ત્રુટિઓ રહી ગઇ છે, જે તમારે ભૂલશુધ્ધિમાં સરખી કરવી પડી છે, તે બદલ ક્ષમા ચાહું છું --- --Amvaishnav (talk) ૨૧:૫૪, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- 'હૃદયત્રિપુટી' પૂરૂં થઇ ગયું છે. આગળનાં કાવ્યો મોકલ્શો. - -------Amvaishnav (talk) ૨૩:૦૦, ૨૧ નવેમ્બર ૨૦૧૨ (IST) --Sushant savla (talk) ૧૯:૫૫, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)મોકલ્યાં
- આગલાં પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૨:૩૯, ૨૧ નવેમ્બર ૨૦૧૨ (IST)મોકલ્યાં--Sushant savla (talk) ૧૯:૫૫, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૦૦:૪૬, ૨૩ નવેમ્બર ૨૦૧૨ (IST) પૃષ્ઠ ૨૬૪-૨૬૭ આપને પહેલાં જ મોકલ્યાં છે આપને તે નથી મળ્યાં હજી? ન મળ્યાં હોય તો જણાવશો ફરીથી મોકલાવીશ.--Sushant savla (talk) ૧૫:૨૨, ૨૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં પ્રકરણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૨૪, ૨૫ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ ૨૮૧-૨૮૭ મોકલ્યાં--Sushant savla (talk) ૦૭:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- 'સ્નેહશૈથિલ્ય' અને 'એ મૂર્તિ' પૂરાં થઇ ગયાં છે. આગળનાં કાવ્ય મોકલ્શો. ----Amvaishnav (talk) ૨૧:૫૦, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં પ્રકરણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૨૪, ૨૫ નવેમ્બર ૨૦૧૨ (IST)પૃ ૨૮૧-૨૮૭ મોકલ્યાં--Sushant savla (talk) ૦૭:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧:૪૬, ૨૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
- કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૩ મિજબાની પૂર્ણતાને આરે છે, નવાં કાવ્યો મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૧૨:૦૬, ૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- 'હમીરજી ગોહેલઃ સર્ગ - ૨ નિમન્ત્રણ'નું ટાઇપીંગ પૂરૂં થઇ ગયેલ છે. આગળનાં કાવ્ય મોકલશો. -- ----Amvaishnav (talk) ૨૨:૨૬, ૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૩ મિજબાની પૂર્ણતાને આરે છે, નવાં કાવ્યો મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૧૨:૦૬, ૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧:૨૧, ૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૬:૩૨, ૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્ય મોકલશો. - --Amvaishnav (talk) ૧૪:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)બે પૃષ્ઠ મોકલ્યાં--સતિષચંદ્ર (talk) ૧૩:૩૭, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- 'એ રસીલું' પૂરૂં કરેલ છે. આગળ માટનાં કાવ્યો મોકલશો. -- --Amvaishnav (talk) ૨૨:૨૯, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)છ પૃષ્ઠ મોકલ્યાં (ત્રણ કાવ્યો)--સતિષચંદ્ર (talk) ૧૭:૫૬, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્ય મોકલશો. - --Amvaishnav (talk) ૧૪:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)બે પૃષ્ઠ મોકલ્યાં--સતિષચંદ્ર (talk) ૧૩:૩૭, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આ ત્રણે ય કાવ્યો પૂરાં થઇ ગયેલ છે. નવાં કાવ્યો મોકલશો. -- --Amvaishnav (talk) ૨૨:૦૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આગલાં કાવ્યો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૬:૩૨, ૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
આજરોજ તમામ કાવ્યોની ફાળવણી પૂર્ણ થયેલ છે. આમ છતાં જો બાકી પ્રકરણોમાંથી કોઈ સભ્ય સંજોગવશાત કાર્ય ન કરી શકે તો તે કાવ્યોની ફાળવણી શક્ય બનશે.--સતિષચંદ્ર (talk) ૧૧:૦૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- મને સોંપાયેલ કાર્ય પૂરું થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
પરિયોજના વ્યવસ્થાપન
ફેરફાર કરોમિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહારગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
મિત્રો, મને સુશાંતભાઈએ બાકી પ્રકરણો ફાળવણીનું કાર્ય સોંપ્યું છે, આપ સૌ રાબેતા મુજબ હાલનું કાર્ય પુર્ણ થયે ચર્ચાના પાનામાં નોંધ કરી નવાં પ્રકરણો મંગાવી લેશો.--સતિષચંદ્ર (talk) ૨૨:૪૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સતિષભાઈ, મારા મતે હવે માત્ર ૩૦ પૃષ્ઠ બાકી છે. જો અક્ષરાંકન પૂર્ણ થઈ જાય તો ભૂલ શુદ્ધિ પણ કરી લેશો.--Sushant savla (talk) ૦૭:૩૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
પૂર્ણાહૂતિ
ફેરફાર કરોમિત્રો આપ સૌના સુંદર સહકાર્ય વડે પરિયોજના-કેકારવ આજે પૂર્ણ થાય છે આપ સૌ સહભાગી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં આવો સાથ અને સહકાર આપતા રહેશો.--Sushant savla (talk) ૨૦:૦૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- બહુ જ મહત્વની કહી શકાય એમાંની એક સાહિત્યિક વિરાસતને ડીજીટલ્ વિશ્વને ચોપડે લઇ આવવા બદલ્ સહુ સહભાગીઓને અભિનંદન. આ પરિયોજનામાં સહકારનું ફલક પણ વિસ્તરેલું જોવા મળ્યુ, તે પણ નોંધનીય કહી શકાય. મૂળ કૃતિઓનું ફૉર્મેટીંગ અને ભાષા પણ ખાસી લાક્ષણિક કહી શકાય તેમાંનાં છે.તેથી સંચલાકશ્રીનું સંપાદન અને ભુલશુધ્ધિનું કાર્ય પણ વિશેષ મહ્ત્વનું તેમ જ મહેનત માગી લે તેવું રહ્યું છે. તે માટે સહુ સહભાગીઓ વતી હું આભારની લાગણી અત્રે નોંધવાની રજા લઉં છું. -- --Amvaishnav (talk) ૨૨
- ૨૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈએ ઉપર જણાવ્યા મુજબ ભાઈ સુશાંતના સંચાલનની અને તેમ જ સહયોગી મિત્રોની મહેનત રંગ લાવી છે !! બધા સહભાગીઓનો આભાર માનું છું તથા આગામી પરિયોજનાઓ માટે શુભેચ્છા પાઠવું છું.--સતિષચંદ્ર (talk) ૦૧
- ૧૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આપ સૌ એ બધું જ કહી દીધું છે મારા કહેવા માટે કંઈ બાકી નથી રાખ્યું. આપ સૌને અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨
- ૫૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)